GSTV
Home » News » BCCI એ જાહેર કર્યુ શેડ્યુલ, 2019-20મા ભારતમાં આવશે આ 5 ટીમો

BCCI એ જાહેર કર્યુ શેડ્યુલ, 2019-20મા ભારતમાં આવશે આ 5 ટીમો

આઈસીસી વર્લ્ડ કપ પુરો થયા પછી ભારતીય ક્રિકેટ ટીમને પોતાના ઘરમાં વિરોધી ટીમો સાથે લડવુ પડશે. બીસીસીઆઈએ સોમવારે શિડ્યુલ કર્યુ જે મુજબ ભારતને પોતાના ઘરમાં 5 ટેસ્ટ, 9 વનડે, 12 ટી-20 સીરીજ રમવી પડશે, ભારતીય ટીમની શરૂઆત દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 15 સપ્ટેંબરે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીજ રમવામાં આવશે. દક્ષિણ આફ્રીકાની ટીમ માર્ચ 2020મા એકવાર ફરી ભારત આવશે જેમાં બંને દેશો વચ્ચે 3 વનડે મેચોની સીરીજ થશે.

Gautam Gambhir

દક્ષિણ આફ્રીકા પછી વિંડીજની ટીમ ડીસેમ્બરમાં ભારત આવશે. ભારત-વિંડીજની વચ્ચે 3 વનડે અને એટલાં જ મેચોની ટી-20 સીરીજ થશે. ભારત ફરી વર્ષ 2020ની શરૂઆત જિમ્બાબ્વેની વિરૂદ્ધ કરશે. જિમ્બાબ્વેની સાથે 5 થી 10 જાન્યુઆરી વચ્ચે 3 ટી-20 મેચોની સીરીજ થશે. તેના ચાર દીવસ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચોની પહેલી મેચ રમશે. આ સત્રનો અંત સાઉથ આફ્રિકાના ભારતની મુલાકાત સાથે થશે.  

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!