GSTV

આગામી બે દિવસમાં તમિલનાડુ અને પુડુચેરીમાં ગાજા નામનુ તોફાન તબાહી મચાવી તેવી શક્યતા

Last Updated on June 26, 2019 by Mayur Vora

તમિલનાડુ અને પુડુચેરીમાં આગામી બે દિવસમાં ગાજા નામનુ તોફાન તબાહી મચાવી શકે છે. બંગાળની ખાડીમાં તૈયાર થયેલું ચક્રવાતી તોફાન ગાજા ચેન્નાઈ તરફ તેજીથી આગળ વધી રહ્યું છે. ત્યારે 24 કલાકમાં ગાજા ચક્રવાત તેજીથી આવીને ત્રાટકે તેવો ખતરો છે. ગાજા તોફાનની ચેતાવણી બાદ 30 હજાર 500 રાહત કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગે 14 નવેમ્બરે તોફાનને કારણે તમિલનાડુમાં મોટાભાગની જગ્યા પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉત્તરી તટીય વિસ્તારો અને આંધ્રપ્રદેશ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને ખાસ કરીને બંગાળની ખાડીમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

Related posts

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Harshad Patel

સ્ક્રેપ પોલિસી/ ગુજરાતમાં વાહનચાલકોને લાગશે ઝટકો : આ વર્ષ પહેલાં નોંધાયેલા વાહનો ભંગારમાં જશે, સરકાર લાગુ કરવા જઈ રહી છે આ પોલિસી

Pravin Makwana

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો આપ પણ દિકરી માટે ખોલાવા માગો છો ખાતુ તો આટલા ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણી લો આ નિયમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!