ચોમાસામાં પાણી જન્ય રોગચાળાની દહેશત વચ્ચે વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ખુદ મહાપાલિકા ગંદુ અને દુર્ગંધવાળુ પાણી આપતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. શહેરના વાડી વિસ્તારના રહીશો પાણીની સમસ્યાને લઈને પરેશાન છે. નવી પાઈપ લાઈન નાખી છતાં ગંદાપાણીની સમસ્યા યથાવત રહેતા કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તંત્રને જાણ કરવા છતાં કોઈ સુધારા ન થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ