ગલવાન ઘાટીમાં 20 જવાનો શહિદ થયા બાદ દેશભરમાં લોકો રોષના માહોલ છે. અને લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારના ફાફડા જલેબીના વેપારી મયુર પટેલે અનોખી પહેલ ચાલુ કરી છે. જે પણ વ્યક્તિ તેમની દુકાને આવીને તેમની સામે ચાઈનીઝ એપ્લીકેશનો ફોનમાંથી અનઈન્સટોલ કરશે.

તેમને મયુર પટેલ દ્વારા મફત ફાફડા જલેબી આપવામાં આવી રહ્યા છે. વેપારીનું કહેવું છે કે ચાઇના પોતાની એપ દ્વારા કરોડો રૂપિયા કમાણી કરે છે. તેને રોકવા માટે દરેક ભારતીય આ રીતે પોતાનું યોગદાન આપે તો ભરતની સ્થિતિ વધુ મજબૂત બનશે.
READ ALSO
- Gym Diet/ જીમ કર્યા પછી શું પાણી પીવું જોઈએ? સ્વાસ્થ્ય સાથે ન કરો ચેડાં, જાણો સત્ય
- ઉદ્ધવ સરકારની ચિંતા વધી! મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણનો આજે સાતમો દિવસ, વધુ એક પ્રધાન બળવાખોર ખેમામાં પહોંચતા કુલ MLAની સંખ્યા 47 પહોંચી
- કોફી પીને ક્યારેય ના કરતા શોપિંગ, કારણ જાણીને થઈ જશો હેરાન!
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’
- સામનામાં આકરા પ્રહાર! 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બાગી ‘બિગ બુલ’, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ