GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે  વિવાદ, મેદાન પર પથ્થર-પથ્થરના નારા લાગ્યા

ગુજરાતના અને વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે  વિવાદ થયો હતો. યુનાઈટેડવેના ગરબામાં હંગામો મચ્યો હતો. મેદાન પર ખૈલ્યાઓએ પથ્થર-પથ્થરના નારા લગાવ્યા હતા. જેના કારણે ગરબા ગ્રાઉન્ડ પર પથ્થર વગવાનો વિવાદ સતત બીજા દિવસે વકર્યો છે. 

ખેલૈયાઓએ ઇન્ટરવેલ બાદ ગરબા રોકીને પાસના પૈસા પરત માંગ્યા હતા.  જે દરમ્યાન સામાન્ય ઝપાઝપી થઈ હોવાનું પણ સામે આવ્યુ છે. જોકે, પોલીસે સમગ્ર મામલો થાળે પણ પાડ્યો હતો. યુનાઇટેડ વે સંચાલકો દ્વારા એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. જેમાં મેદાનની સફાઈ જોવા મળતી હતી.

READ ALSO

Related posts

LIVE! ગુજરાત ચૂંટણી/ દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો રીબડા જૂથનો આક્ષેપ, ગોંડલમાં લોખંડી બંદોબસ્ત

pratikshah

અમદાવાદ / સરસપુરમાં કેજરીવાલ-ભગવંત માનનો રોડ શો, 0 વીજળી બિલ લોકોની વચ્ચે ફેંક્યા

Nakulsinh Gohil

GUJARAT ELECTION / પ્રથમ તબક્કામાં EVMની બુમરાણ, મતદાનના બહિષ્કારથી લઈ વિજળી ગુલ સુધી, જાણો તમામ મોટા અપડેટ

Kaushal Pancholi
GSTV