GSTV

વડોદરા/ ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા બળવાના એંધાણ, સક્રિય કાર્યકરો ને તક નહીં અપાય તો…

Last Updated on February 4, 2021 by pratik shah

વડોદરા શહેરના વોર્ડ નંબર 17 માટે ભાજપના ઉમેદવાર જાહેર થાય તે પહેલા બળવાના એંધાણ છે. શહેરના આ વોર્ડમાં શૈલેષ પાટીલને ભાજપ તરફથી મેન્ડેટ મળવાની અટકળો છે. આ કારણે પાર્ટીના જ કાર્યકરોમાં ઉગ્ર રોષ છે. ચૂંટણીમાં ટીકિટના મામલે વડોદરા શહેરના વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરો શહેરના જલપુરના ધારાસભ્ય યોગશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરોએ ધારાસભ્ય યોગશ પટેલને જણાવ્યું હતું કે સક્રિય કાર્યકરોને તક નહી અપાયતો વોર્ડ ટીમ સહિતના કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ મામલે પ્રદેશ નેતાગીરી પણ મુંઝવણમાં મુકાઈ છે.

પ્રદેશ નેતાગીરી પણ મુંઝવણમાં

  • ઈલેક્શન વોર્ડ 17 ની  ભાજપ પક્ષ દ્વારા ટીકીટ જાહેર થાય તે પહેલાં બળવા ના એંધાણ..
  • ઇ.વોર્ડ-૧૭માં શૈલેષ પાટીલ ને ભાજપ તરફથી મેન્ડેટ મળવાની ની અટકળો વચ્ચે કાર્યકરો માં રોષ..
  • વોર્ડ પ્રમુખ ,પૂર્વ કાઉન્સિલર સહીત ના કાર્યકરો માંજલપુર ના ધારાસભ્ય અને મંત્રી યોગેશ પટેલ ના નિવાસ સ્થાને પહોંચ્યા..
  • સક્રિય કાર્યકરો ને તક નહીં અપાય તો વોર્ડ ટીમ સહિત કાર્યકરો એ રાજીનામાની આપી ચીમકી

બીજી તરફ વોર્ડ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર સહિતના કાર્યકરોએ ધારાસભ્ય યોગશ પટેલને જણાવ્યું હતું કે સક્રિય કાર્યકરોને તક નહી અપાયતો વોર્ડ ટીમ સહિતના કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ મામલે પ્રદેશ નેતાગીરી પણ મુંઝવણમાં મુકાઈ છે.

READ ALSO

Related posts

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!