GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વડોદરામાં વનવિભાગની જાણકારી વિના ઝાડ કાપી તસ્કરી કરી રહ્યાનું સામે આવ્યું

વડોદરા જિલ્લામાં સાધલી કેટલાક સ્થળો પર વનવિભાગની પરમિશન વગર અધિકારીઓની રાહબરી હેઠળ ઝાડનું કટિંગ થતું નજરે પાડી રહ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ બાદ ઘણા સ્થળોએ ઝાડ પડી ગયા હતા. તેનો લાભ હવે આડકતરી રીતે લાકડાના તસ્કરો લઈ રહ્યા છે. હાલમાં જ એક ઝાડનાં ડાળી ડાખળા કાપવાની સાથે એક અન્ય ઝાડ પણ વગર મંજુરીએ કાપી નાખ્યુ હતુ.

આમ તંત્ર પાસેથી નડતરરૂપ લાકડાની ડાળીઓ દૂર કરવાની પરમિશનના બહાને આખું ઝાડ તસ્કરી કરી જવાય છે. અને કાપેલા ઝાડનાં લાકડા વેપારીને બારોબાર વેચી દેવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આવા ઝાડનાં લાકડાની વનવિભાગ હરાજી કરીને નિકાલ કરે છે. પરંતુ સમગ્ર ઘટના કાંઇક અલગજ દાસ્તાન બયાન કરી રહી છે અને આ કામમાં સક્રિય થયેલ ટોળી સાથે વનવિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

READ ALSO

Related posts

કોરોના: શહેરની અસરવા કેન્સર હોસ્પિટલની બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ, કુલ 110 કર્મચારીઓ આવ્યા ઝપેટમાં

pratik shah

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva

અમદાવાદમાં સતત વધતો કોરોનાનો ગ્રાફ: 291 કેસ, 28ના મોત, આ બે ઝોનમાં ખતરો વધ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!