વડોદરામાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીને લાફા મારતા પોલીસ ફરિયાદ કરવામાં આવી. શહેરના ઈલોરાપાર્કમાં આવેલા તત્ત્વમ નોલેજ ઇસ્ટટ્યૂટમાં શિક્ષકે વિદ્યાર્થીને મારમારતા વિદ્યાર્થીના કાનના પડદાને નુકસાન થયુ. સમગ્ર ઘટના સામે આવતા વિદ્યાર્થીના પિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ટ્યુશન સંચાલક જસબીરસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.
READ ALSO
- ફફડાટ/ કોરોનાના આ સ્ટ્રેન દેશમાં ઘૂસ્યા તો રસીકરણ અભિયાન જશે ફેલ, સાજા થનારને બિમાર કરે એટલો ભયંકર
- બર્ડ ફ્લૂનો ડર : FSSAIએ જાહેર કરી એડવાઈઝરી- અડધુ પાકેલું ચિકન અને ઈંડા ખાવાનું ટાળો
- ખૂલી પોલ/ મોદીની ભાજપ ભલે વાહવાહી કરે પણ ભારતમાં અહીં મોદી નથી લોકપ્રિય, સત્તાઓ ઉથલાવી એ કપરાં ચઢાણ
- સ્વાભિમાની ભારતની સફળતાની કહાની, ભારતનું પ્રથમ સ્પેસ લોન્ચ સ્ટાર્ટઅપ સ્કાઈરૂટ એરોસ્પેસ
- બેદરકારી/ અમદાવાદ શહેરના ઐતિહાસિક વિસ્તાર સાથે મજાક, માણેકચોક રિડેવલપમેન્ટ પ્રોજેકટ અભરાઈએ ચડ્યો
