GSTV
Home » News » વડોદરામાં સુબ્રમણ્યમ સ્વામીનો કાર્યક્રમ રદ્દ કરતા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો

વડોદરામાં સુબ્રમણ્યમ સ્વામીનો કાર્યક્રમ રદ્દ કરતા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો

વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો. જેને પગલે લૉ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હંગામો કરીને ફેકલ્ટી બંધ કરાવી. લૉ ફેકલ્ટીનો ગેટ બંધ કરી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યુ. 250 વિદ્યાર્થીઓ પાસેથી 200-200 રૂપિયા ઉઘરાવ્યાં હતા. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીનો કાર્યક્રમ રદ થતાં તમામ વિદ્યાર્થીઓએ રૂપિયા પરત કરવા માગ કરી. અને યુનિવર્સિટીના રજિસ્ટારનો ઘેરાવ કર્યો હતો.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar