GSTV
Home » News » અભ્યાસ માટે અમેરિકા ગયેલી બરોડાની વિદ્યાર્થીની રહસ્યમય રીતે થઈ ગુમ

અભ્યાસ માટે અમેરિકા ગયેલી બરોડાની વિદ્યાર્થીની રહસ્યમય રીતે થઈ ગુમ

અમેરીકામાં અભ્યાસ અર્થે ગયેલી વડોદરાની માયુસી ભગત નામની યુવતી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ છે..આ મામલે જર્સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યાને એક મહિનો થઇ ગયો છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે દીકરીને શોધવા દેશ મંત્રાલય અને રાજકીય નેતાઓનો સંપર્ક કર્યો છે પરંતુ હજી સુધી કોઇજ મદદ મળી નથી. સુત્રોએ જણાવ્યુ હતુ કે ઓમનગર ખાતે રહેતા વિકાસભાઇ ભગતની દિકરી માયુષી વાઘોડિયા રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં કર્યું હતું.

ડિપ્લોમાં બાદ વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે વર્ષ-2016માં માસ્ટર કરવા માટે અમેરિકા ગઇ હતી.

READ ALSO

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!