GSTV

વડોદરા/ તસ્કરોને શો રૂમમાંથી 22 કિલોના સોના-ચાંદીની કરી ચોરી, સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ

વડોદરાના સયાજીગંજમાં એસ.કુમાર જવેલર્સમાં તસ્કરોએ ચોરી કરી હતી..વહેલી સવારે તસ્કરો શો રૂમમાંથી 22 કિલો ચાંદીના દાગીના લઈ ફરાર થઇ ગયા હતા.સાથો સાથ 22 ગ્રામ સોનાના દાગીનાની પણ તસ્કરોએ ચોરી કરી હતી.સીસીટીવી કેમેરામાં બે તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે જવેલર્સ શો રૂમમાંથી કુલ 9.50 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. ચોરી કરનાર તસ્કરો ચદ્દર ગેંગ હોવાની શક્યતા છે..સયાજીગંજ પોલીસે ડોગ સ્કવોર્ડ સાથે તપાસ હાથ ધરી હતી.

સયાજીગંજ પોલીસે ડોગ સ્કવોર્ડ સાથે તપાસ હાથ ધરી

READ ALSO

Related posts

કિસાન આંદોલન મામલે ગુજરાતમાંથી આવ્યા સૌથી મહત્વના સમાચાર, હરિયાણાના ખેડૂત આગેવાનોએ નાખ્યા જૂનાગઢમાં નાખ્યા ધામા

pratik shah

અમદાવાદ/ ટેક્ષ નહી ભરનાર કરદાતાઓ વિરુદ્ધ તંત્ર એક્શનમાં, AMCએ શરૂ કરી સીલીંગ કાર્યવાહી

pratik shah

જલ્દી કરો/ આ કારની ખરીદી પર મળી રહ્યું છે 80 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો આખી ઓફર

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!