GSTV

પ્લોટ હરાજી વિવાદ : લ્યો બોલો, મંત્રી પોતે જ હરાજીમાં ભાગ લઈ જમીન દલાલ બન્યા

Last Updated on November 5, 2020 by

વડોદરા સેવાસદન દ્વારા પ્લોટની હરાજી વિવાદમાં આવી છે. ગુજરાત રાજ્યના મંત્રી યોગેશ પટેલે સંગમ પાસેના પ્લોટની હરાજીમાં ભાગ લઈ જમીન મેળવી હોવાની વાત બહાર આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. મંત્રી પોતે જ હરાજીમાં ભાગ લઈ જમીન દલાલ બન્યા હોવાની વાત બહાર આવી છે. હરાજીમાં પારદર્શક વહીવટનો છેદ ઉડયો હોવાનો સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો. વડોદરા મહાનગર સેવાસદનના 27 પ્લોટની હરાજીમાં 3 પ્લોટની જ હરાજી થઈ હોવાનું બહાર આવ્યું છે.ફરીથી હરાજી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવતા મેયર ડો.જીગીશાબેન શેઠે પણ પ્રતિક્રિયા આપી.

READ ALSO

Related posts

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari

કોરોના / અલર્ટ રહો, આપણે થાક્યા પણ વાઇરસ નહીં, કોરોનાનો સંપૂર્ણપણે અંત થયો નથી – ડો. વીકે પોલ

Zainul Ansari

IMFએ ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ રેટનું અનુમાન 3 ટકા ઘટાડયું, આવતા વર્ષ માટે અનુમાન વધારીને 8.5 ટકા કર્યું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!