GSTV

વડોદરામાં શાળાની મનમાની સામે વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પહોંચ્યા

Last Updated on August 25, 2020 by Mansi Patel

વડોદરામાં શાળા સંચલકોની મનમાની યથાવત છે. અને વધુ એક શાળાની મનમાની સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ખાનગી પબ્લિક સ્કુલે વાલીઓ પાસે ફીની કડક ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો.

ફી ન ભરી શકનારા વાલીઓના બાળકોનું ઓનલાઈન શિક્ષણ શાળા સંચાલકોએ બંધ કર્યુ. જેથી વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પહોંચ્યા અને સુત્રોચ્ચાર કરી શાળા સંચાલકો સામે પગલા ભરવાની માંગ કરી. શાળા સંચાલકો સરકાર ચલાવી રહયા હોય તેવો પણ આક્ષેપ લગાવ્યો.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!