GSTV
Home » News » ખેડૂતોએ લોહીથી લખી પોતાની વ્યથા : ભાવ બાબતે ઠાલવ્યો રોષ

ખેડૂતોએ લોહીથી લખી પોતાની વ્યથા : ભાવ બાબતે ઠાલવ્યો રોષ

વડોદરા સાવલી ડેસર તાલુકાના ખેડૂતોએ પોતાના લોહીથી પોતાની વ્યથા લખવા મજબૂર થવું પડ્યુ છે. તમાકુના ભાવ અને ખરીદીના મુદ્દે ખેડૂતો હવે લડાયક મૂડમાં છે..અને ખેડૂતોએ આ અંગે તાલુકા સેવાસદને પહોંચીને સુત્રોચ્ચાર કર્યા. જે બાદ પોતાની માંગો રજૂ કરીને લોહીથી આવેદન પત્ર લખીને પોતાની માંગને પ્રબળ કરી હતી.

 

Related posts

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સુરતમાં સીટી બસના ડ્રાઈવરે દાદાગીરી કરી યુવકને માર માર્યો, ઉશ્કેરાયેલા લોકોએ ચાલકને ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

ડીપીએસ સ્કૂલને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, માન્યતા થઈ શકે છે રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!