GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

છોકરીને કહ્યું તારી સાથે લગ્ન કરીશ, રાજી થઈ જતા જ પાપી કરવા લાગ્યો આ કામ

મહિલા

આજવારોડ વિસ્તારમાં રહેતી કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ અવારનવાર દુષ્કર્મ આચરનાર આરોપી સામે સ્પેશ્યલ અદાલતમાં કેસ ચાલ્યો. અદાલતે આરોપીને કસુરવાર ઠેરવીને ૧૨ વર્ષની સખત કેદ કરી છે. આ અંગેની વધુમાં જાણકારી મળી છે કે, આજવારોડ વિસ્તારમાં રહેતી કિશોરીને મૂળ ભાવનગરનો અને આજવારોડ પર ભરત કામ કરતો આરોપી કનુ ઉર્ફે કાનો ઓધાભાઇ ખસીયા ગત તા.૩૧-૧-૨૦૧૭ના રોજ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.

ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ

આરોપીએ ૨૧ દિવસ સુધી કિશોરી સાથે અમદાવાદ તથા ભાવનગરના મહુવા ખાતે રાખી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. બાપોદ પોલીસે આરોપી કનુ ઉર્ફે કાનાની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે કેસ સ્પેશ્યલ અદાલતના જજ  એમ.કે. ચૌહાણ સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલની રજૂઆતો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ અદાલતે આરોપીને કસુરવાર ઠેરવીને ૧૨ વર્ષની સખત કેદ કરી છે.

Read Also

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

બે ધારાસભ્યના રાજીનામા બાદ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ, આણંદના ધારાસભ્યએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!