રેલવે કર્મચારીઓની ભૂલ છતાં મોટી દુર્ઘટના ગુજરાતમાં ટળી, ગોલ્ડન ટેમ્પલ માથે ખતરો ટળ્યો

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પર મોટી દુર્ઘટના ટળી છે. વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેક શિફ્ટિંગ સમયે ખામી સર્જાતા આ ઘટના બની હતી. અને આ સમગ્ર ઘટનામાં રેલવે કર્મચારીઓની ભૂલ સામે આવી છે. જે બાદ ડી.આર.એમએ ત્રણ અધિકારીઓ ટીમને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સામેની તરફથી આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન અકસ્માતનો ભોગ બનતા બચી છે.
READ ALSO
- હાર્દિક પંડ્યા સાથે લગ્નને લઇને એલી અવરામનુ મોટું નિવેદન, કર્યો સૌથી મોટો ખુલાસો
- પ્રદૂષિત પાણીના નિકાલ મામલે આ 7 ઔદ્યોગિક એકમને તાત્કલિક અસરથી બંધ કરવા આદેશ
- અમદાવાદ શાહપુરના નાગોરીવાડમાં પથ્થરમારો, વાહનોમાં પણ આગચંપી
- અમદાવાદના છારાનગર-કુબેરનગરમાં 300 પોલીસ જવાન પહોંચ્યા અને દરોડા
- ગાંધીનગરઃ ચૂંટણી પહેલા રાજ્યમાં IPS અધિકારીઓની બદલી, જુઓ નવી યાદી
ADVERTISEMENT