GSTV

રીઓપનિંગ તરફ ગુજરાત, બાગ બગીચા અને તળાવ જનતા માટે ખુલ્લા મુકવા ઉઠી રહી છે માંગ

Last Updated on June 12, 2021 by Pritesh Mehta

વડોદરા શહેરમાં બે દિવસથી તમામ ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સ્થળો ખુલી ગયા છે. જો કે, સૂરસાગર તળાવ જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. બે વર્ષ અગાઉ શહેરની મધ્યમાં આવેલા શહેરના સૂરસાગર તળાવને 36 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. આ તળાવની વચ્ચોવચ દેશની સૌપ્રથમ શિવજીની વિરાટકાય પ્રતિમા સ્થાપિત કરાયેલ છે.

તળાવ

હાલ ગુજરાત અનલોક તરફ જઈ રહ્યું છે અને બાગ-બગીચા ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ફક્ત સરકારી કાર્યક્રમો માટે ખોલી નંખાતા સૂરસાગર તળાવના ગેટ સામાન્ય જનતા માટે પણ ખુલ્લું મુકવાની માંગ જાગૃત નાગરિકે કરી છે. તેમનું કહેવું છે કે જનતાના પરસેવાની કમાણીમાંથી ભરાતા વેરાથી આ ખર્ચ થયો છે ત્યારે તેનો લાભ જનતાને પહેલો મળવો જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!