ગટરમાં સફાઈ કામગીરી માટે કર્મચારીને ગટર પર ઉતારવા મુદ્દે નિયમો છે. ત્યારે વડોદરામાં ફરી એક વખત સુરક્ષાના સાધનો વગર સફાઈકર્મીને વરસાદી ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ કલેકટર કચેરીના રેકોર્ડ રૂમ પાસે આઠથી 10 ફૂટ ઉંડી ગટરમાં કર્મચારીને સુરક્ષા વગર ઉતારવામાં આવ્યો હતો.અને હવે સયાજી હોસ્પિટલ પાસેના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વરસાદી ગટરની સફાઈ માટે કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીને 300 રૂપિયા આપીને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેના નિયમને કોન્ટ્રાક્ટરો ઘોળીને પી ગયા હોય તેમ દેખાય છે.
READ ALSO
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ
- અમદાવાદી કચોરી બોયનું સંઘર્ષ ભરેલુ જીવન / તન્મયનું સપનું થશે સાકાર, હવે બનશે એન્જિનિયર
- મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી
- સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના
- ‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના