GSTV
Gujarat Government Advertisement

વડોદરા: એમએસ યુનિવર્સીટીમાં એબીવીપીનો હોબાળો, હેડ ઓફિસનો દરવાજો તોડતા સુરક્ષા ટીમ સાથે થયું ઘર્ષણ

Last Updated on January 18, 2021 by Pritesh Mehta

વડોદરા એમ.એસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એબીવીપીના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત સમયે યુનિવર્સિટી હેડ ઓફિસમાં વાઈસ ચાન્સેલર રજા પર હતા. જેથી વિદ્યાર્થીઓએ હેડ ઓફિસનો દરવાજો તોડી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે વિજિલન્સની ટીમ અને વિધાર્થી વચ્ચે ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

એબીવીપી

યુનિવર્સિટીની કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીની અભ્યાસક્રમ 50 ટકા ઘટાડવો અને યુ.જી. અને પી.જી.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે હોસ્ટલની સુવિધા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

રાજયભરમાં શિક્ષણ ફરી શરૂ કરવાનું પ્રથમ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે ત્યારે હોસ્ટેલોમાં નિવાસ કરતા યુ.જી. ને પી.જી. ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને શરૂ થતા શિક્ષણમાં હેરાનગતી ના ભોગવવી પડે તે માટે યુનિવર્સિટીની હોસ્ટેલો શરૂ કરવામાં આવે તેવી માંગ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!