GSTV

વડોદરા/ એમએસની કોમર્સ ફેકલ્ટીના ટીવાયબીકોમના વિધાર્થીઓની મુશ્કેલી વધી

Last Updated on December 16, 2020 by pratik shah

રાજ્યમાં વિવિધ યુનિવર્સિટી દ્વારા પરિક્ષાઓ લેવાઈ રહી છે. ત્યારે બીજી તરફ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોર્મસ ફેકલ્ટીના ટીવાય બી.કોમના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધે તેવી શક્યતા છે.પરીક્ષા આપવા માટે લોગીન નહી થતા 8 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહે તેવી સ્થિતિ છે..આજે પરીક્ષાનું બીજું પેપર હતું. ઓનલાઈન લોગીન નહી થતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા નથી..કોમર્સ ફેકલ્ટી પર વિદ્યાર્થીઓએ ભેગા થઇ મેનેજમેન્ટ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!