વડોદરાના કરજણ ગામમાં સરકારી હોસ્પિટલ પાસે કપિરાજે આતંક મચાવ્યો. જેમાં કપિરાજે અનેક લોકોને બચકા ભરી લેતા કરજણ વનવિભાગ તેમજ વડોદરાની ટીમે આ વારનને પકડવા માટે પાંજરા મૂક્યા હતા. જે બાદ અંતે કપિરાજને પાંજરે પૂરીને વનવિભાગે તેને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.
READ ALSO
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ