GSTV

વડોદરાવાસીઓ દિવાળીની ખરીદીમાં કોરોનાને ભૂલ્યા, બજારોમાં જામી ભીડ

તો આ તરફ વડાદરાની મુખ્ય બજારમાં પણ દિવાળીની ખરીદીની રોનક જોવા મળી. મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડેલા લોકો કોરોનાને પણ ભુલી ગયા. તો બીજી તરફ કોરોનાના કારણે બંધ પડેલા વેપાર ધંધા ફરીવાર શરૂ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતા. તંત્ર દ્વારા કોરોનાનું સક્રમણ અટકાવવા માટે જાહેર રસ્તા અને બજારમાં મોટા બેનર લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે, લોકો સોશિયલ ડિસ્ટંસ ભૂલી ખરીદી કરતા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

કિસાન આંદોલન મામલે ગુજરાતમાંથી આવ્યા સૌથી મહત્વના સમાચાર, હરિયાણાના ખેડૂત આગેવાનોએ નાખ્યા જૂનાગઢમાં નાખ્યા ધામા

pratik shah

અમદાવાદ/ ટેક્ષ નહી ભરનાર કરદાતાઓ વિરુદ્ધ તંત્ર એક્શનમાં, AMCએ શરૂ કરી સીલીંગ કાર્યવાહી

pratik shah

જલ્દી કરો/ આ કારની ખરીદી પર મળી રહ્યું છે 80 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો આખી ઓફર

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!