વડોદરામાં પતિ-પત્ની અને વોનો કિસ્સો જાહેર રસ્તા ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અને પરિણિત પુરુષની પ્રેમિકાની સરાજાહેર ધોલાઈ કરવામાં આવી છે. સલાટવાડાના મામાની પોળના નાકે પરણીત પુરુષની પત્ની અને પરિવારજનોએ પતિની પ્રેમિકાની ધોલાઈ કરી છે. પુરુષના પરિવારની મહિલાઓએ રેકી કરી પરિણીત પુરુષ અને પ્રેમિકાને ઝડપી પાડી હતી. પુરુષની હાજરીમાં જ પત્ની અને અન્ય મહિલાઓએ પ્રેમિકાની ધોલાઈ કરી છે. પુરુષે પ્રેમિકાને બચાવવા અનેક પ્રયાસો કર્યા. તેમ છતાં મહિલાઓએ માર માર્યો.
READ ALSO
- બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ
- આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર
- આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા
- નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી
- વડોદરા દુષ્કર્મ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી આ માહિતી