GSTV

વડોદરાની આ કંપની બની કોરોના હૉટસ્પોટ, એક પછી એક ધડાધડ વધી ગયા આટલા કેસ

કેસ

Last Updated on June 25, 2020 by Bansari

શહેરની જીએસએફસી (GSFC) કંપની કોરોનાનુ હોટ સ્પોટ બની રહી છે.આજે જીએસએફસીના વધુ 3 કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કંપનીના કર્મચારીઓમાં ફફડાટ વધ્યો છે.જીએસએફસીમાં કોરોનાના હવે આઠ કેસ છે.મળતી વિગતો પ્રમાણે જીએસએફસીના3 સિક્યુરિટી કર્મચારીને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

કુલ આઠ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

સિક્યુરિટી કર્મચારી પૈકીના બે પણ જીએસએફસીની ટાઉનશિપમાં જ રહે છે.જ્યાં રહેતા અને ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એક કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.આમ ટાઉનશિપમાં પણ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ગભરાટ વધ્યો છે.આ પહેલા કંપનીના ફાયર ડિપાર્ટમેન્ટમાં ત્રણ અને માર્કેટિંગ વિભાગમાં બે કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢી ચુક્યા છે.હવે આઠ કેસ સામે આવ્યા છે.સિક્યુરિટી કર્મચારી સાથે ફરજ બજાવતા બીજા કેટલાક કર્મચારીઓને પણ તકેદારીના ભાગરુપે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!