GSTV
Baroda Trending ગુજરાત

બરોડા: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, લવ જેહાદ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ

વડોદરામાં લવ જેહાદ મામલે ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ હેઠળ ગોત્રી પોલીસ મથકે પ્રથમ ફરિયાદ નોંધાઇ છે. સોશિયલ મીડિયા ઉપર ઓળખ છુપાવી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી હતી.

લવ જેહાદ

યુવકના પરિવારજનો યુવતીનું નામ બદલી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતા હોવાનો પણ યુવતી દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યુવકે ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવીને અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી બાદ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને બે વખત ગર્ભપાત પણ કરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda

મહાકાલ પથ પર નમો…નમો.. / પીએમ મોદી 700 કરોડના ખર્ચે બનેલા મહાકાલ કોરિડોરનું કરશે ભવ્ય લોકાર્પણ, તડામાર તૈયારીઓ શરૂ

Hardik Hingu
GSTV