GSTV
Gujarat Government Advertisement

‘મારા વાહનને ઓવરટેક કેમ કર્યું ?’ એમ કહી પિસ્તોલ કાઢી હવામાં ભડાકા કર્યા

વડોદરાના નિઝામપુરા બસ સ્ટેશન પાસે ફાયરિંગની ઘટના બની છે. વાહનને ઓવર ટેક કરવા બાબતે કાર ચાલકે હવામાં ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગનો બનાવ બનતા ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી દ્વારા હવામાં ફાયરિંગ કરનાર કાર ચાલક કોણ છે તેની તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!