GSTV

વડોદરાનું ફાયર બ્રિગેડ તંત્ર એક્શનમાં, કોવિડ વોર્ડ તેમજ આઇસીયુના ઇમરજન્સી વોર્ડમાં માં ચેકિંગ

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ વડોદરાનું ફાયર બ્રિગેડ તંત્ર એક્શનમાં આવ્યું છે.ફાયર બ્રિગેડે શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડ તેમજ આઇસીયુના ઇમરજન્સી વોર્ડમાં માં ચેકિંગ હાથ ધર્યું. ફાયર વિભાગે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી.

ફાયર બ્રિગેડે શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડ તેમજ આઇસીયુના ઇમરજન્સી વોર્ડમાં માં ચેકિંગ હાથ

ફાયર વિભાગ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત ચેકીંગ અને તપાસ કરવા માં આવી હતી  અને આઇસીયુ ઇમરજન્સી વોર્ડ માં ચેકીંગ થયું હતું, અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોરોના ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ગતમોડી રાતે લાગેલી આગમાં આઠ લોકોના મોત થયા છે. જેમાં પાંચ પુરુષ  અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોરોના ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ગતમોડી રાતે લાગેલી આગમાં આઠ લોકોના મોત

આ ઘટનામાં મોતને ભેટેલા પરિવારોમાં આક્રોશ અને આક્રંદ જોવા મળ્યો હતો. આગની જાણ થતા પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તે સમયે પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ..પરિવારના આક્રોશના કારણે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. તો સાથે જ હોસ્પિટલ બહાર પરિવારજનો સ્વજનો ગુમાવ્યાનો આક્રંદ કરતા પણ જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

સ્કૂલ ફી : આ તારીખ સુધી ફી ભરનારને જ અમે 25 ટકાની આપીશું રાહત, સ્કૂલ સંચાલકોએ આપી ડેડલાઈન

pratik shah

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

સરકારનો વાલીઓને સ્પષ્ટ સંદેશ : ફીના મામલે અમે સ્કૂલ સંચાલકોની સાથે, તમારું જે થવું હોય તે થાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!