GSTV

બરોડા ડેરી વિવાદોમાં સપડાઈ: ભાજપના ધારાસભ્યએ આક્ષેપ કર્યા, ડિરેક્ટરે કહ્યું ખુલ્લા મેદાનમાં આવો બધા જવાબ મળશે

Last Updated on September 4, 2021 by Pravin Makwana

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં ગેરરીતિ ચાલતી હોવાનો પત્ર સહકારી મંત્રીને લખતા રાજકારણ ગરમાયુ છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બરોડા ડેરીની ઇમેજ ખરડાઈ છે.

14 મુદ્દાઓ સાથેનો પત્ર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારએ સહકારી મંત્રીને પત્ર લખતાં બરોડા ડેરીના રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે. તો આક્ષેપો મામલે સ્પષ્ટતા આપતા બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય મારા મિત્ર જ છે, તેઓ મને ફોન પણ કરી શકતા હતા. પરંતુ સાવલી ડેરીના ડિરેકટર કુલદીપસિંહ આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી કરવાના હોય કેતન ઇનામદારના પેટમાં તેલ રેડાયું છે અને તેની દુશ્મની તેઓ ખોટા આક્ષેપ કરીને કાઢી રહ્યા છે, તેઓ ખુલા મેદાનમાં આવે તેમને જવાબ મળશે.

READ ALSO

Related posts

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!