GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ભાજપના કોર્પોરેટર અને મળતિયાઓના કારણે વડોદરાના વેપારીઓને જીવનું જોખમે

વડોદરા શહેરમાં ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત ઠક્કરની દંબગાઈ સામે આવી છે. વેપારીએ ભાજપના કોર્પોરેટનને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. શહેરના છીપવાડમાં દુકાન ધરાવતા વેપારીને ભાજપના કોર્પોરેટર ચંદ્રકાન્ત ઠક્કર અને તેમના મળતિયાઓએ દુકાનદારને ધમકી આપી માર માર્યો હતો. જેથી ડરી ગયેલા દુકાનદારે બે દિવસથી પોતાની દુકાન બંધ રાખી હતી. ત્યારે વેપારીએ પોતાના જીવને જોખમ હોવાથી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

Related posts

‘લોકડાઉનમાં કંટાળી ગયો હતો’ આર્થિક તંગીથી ત્રસ્ત રત્નકલાકારનો આપઘાત

Bansari

સુરતમાં કોરોનાનો તાંડવ: આ વિસ્તારમાં જવું ભારે પડી જશે, અહીં આવ્યાં છે સૌથી વધુ કેસ

Bansari

દ્વારકા-જામનગરમાં સિઝનનો 100% વરસાદ ખાબક્યો, જળાશયોમાં નવા નીરની આવક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!