GSTV

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ વકરતા કોરોના કેસને લઈને રાતે 10 વાગ્યા બાદ કેટલાક વિસ્તારમાં વેપાર પર પ્રતિબંધ લાગુ થઈ શકે છે. આ અંગે મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, રાત્રિના સમયે વેપાર પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય વિચારણા હેઠળ છે. તેમણે વધુમાં કહ્યુ કે આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરશે.

વડોદરામાં દિન પ્રતિદિ કોરોના કેસ વધી રહ્યા છે..અને સાવચેતીના ભાગરૂપે પાલોસ કમિશનરે સીઆરપીસી 144 મુજબ જાહેરનામુ બહાર પાડ્યુ છે..જેથી લોકો ભેગા ન થયા અને કોરોના સંક્રમણ ઘટે ત્યારે હવે કોર્પોરેશન પણ અમદાવાદની જેમ કેટલાક વિસ્તારમાં રાતે 10 બાદ બજાર બંધનો નિર્ણય કરી શકે જોકે તે નિર્ણય વિચારણા હેઠળ છે.

READ ALSO

Related posts

ફાયદાની વાત/ Jioએ બદલી નાંખ્યો છે પોતાનો આ સૌથી પોપ્યુલર રિચાર્જ પ્લાન, હવે FREE મળશે 15GB ડેટા

Bansari

રાહતના સમાચાર / ગૃહ મંત્રાલયે હવે ભારતમાં દરેકને આવવાની આપી છે છૂટ, માત્ર આ લોકો જ નહીં કરી શકે એન્ટ્રી

Mansi Patel

PM Awas Yojana: પુરુષો કરતાં મહિલાઓને આવાસ યોજનામાં મળે છે વધુ ફાયદા! ફટાફટ આ રીતે કરી દો અપ્લાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!