GSTV
Baroda Coronavirus Gujarat Trending ગુજરાત

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 152 કેદીઓને મળશે પેરોલ, મેડિકલ ચેકઅપ બાદ કરાશે મુક્ત

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 152 કેદીઓને પેરોલ અપાશે. સાત વર્ષથી ઓછી સજાવાળા ગુનાઓમાં કેદ રખાયેલા આરોપીઓને લાભ મળશે. સુપ્રીમ આદેશથી હાઇકોર્ટની હાઈ પાવર કમિટીએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને માર્ગદર્શન આપ્યું હતુ. સેન્ટ્રલ જેલ સંકુલમાં જામીનદારોની કતારો જામી હતી. કેદીઓને મેડિકલ ચેકઅપ કરાયા બાદ મુક્ત કરાશે. હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમા ક્ષમતા કરતા વધુ કેદીઓ છે.  તપાસ પેન્ડિંગ હોય તેવા કેદીઓને લાભ નહીં મળે. કાચા કામના કેદીઓને જામીનનો લાભ આપવામાં આવશે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV