વડોદરા ભાજપ દ્વારા ટ્રાન્સજેન્ડર્સને પેજ સમિતિ પ્રમુખની જવાબદારી સોંપી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલયમાં શહેરના 100 થી વધુ ટ્રાન્સજેન્ડર્સએ નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ વિજય શાહની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

વડોદરા ભાજપ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં 76 બેઠકો પર વિજય મેળવવા મિશન 76 શરૂ કરાયું છે. જે અંતર્ગત અગાઉ ડોકટર, વકીલો સહિત અન્ય પ્રોફેશનલ્સને પેજ સમિતિ પ્રમુખ બનાવ્યા હતા.

રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે પણ આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો બીજી તરફ ટ્રાન્સજેડરર્સનું માનવું છે કે રાજકારણમાં સૌથી મોટી પાર્ટીનો સાથ મળશે તો તેઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
- ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત
- ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ
- હાર્દિકનો હાથ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાની પત્ની માટે આવ્યા ખુશીના સમાચાર, અહીંથી મેળવી ભવ્ય જીત