GSTV

વડોદરા/ મોડી રાત્રે પોલીસ પર હુમલાની ઘટના બની, ટોળાએ પોલીસના બાઈકને ચાંપી આગ

વડોદરામાં ગત મોડી રાત્રે પોલીસ પર હુમલાની ચોંકાવનારી ઘટના બની હતી..શહેરના મુજમહુડા અક્ષરચોકથી સનફાર્મા રોડ જતા જાડેશ્વર વસાહત ચાર રસ્તા પાસે બબાલ થઇ હતી જેની જાણ થતા પોલીસ ગઈ હતી. જ્યાં લોકોએ પોલીસ પર જ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો જેમાં પીસીઆર વાનના ઇન્ચાર્જને ઈજા પહોંચી હતી તેમજ ટોળાએ પોલીસનું બાઈક પણ સળગાવી દીધું હતું. આથી જેપી રોડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ પર હુમલો કરનારની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ પર હુમલો કરનારની શોધખોળ હાથ ધરી

READ ALSO

Related posts

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

Pravin Makwana

સાયલા : બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 10 લાખથી વધુની ચોરી થતા ચકચાર

Nilesh Jethva

ઘર ખરીદારો માટે સૌથી મોટી ઓફર, માત્ર આટલા ઓછા વ્યાજ દર પર મળશે હોમ લોન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!