GSTV

વડોદરાની આ સોસાયટીમાં ઝડપાયુ મોટુ જુગારધામ: 20 જુગારીઓની ધરપકડ, અઢી લાખનો મુદ્દામાલ જપ્ત

જુગાર

Last Updated on August 5, 2020 by Bansari

શહેરના મકરપુરા એસ.ટી. ડેપોની પાછળ, કલાલી નવી નગરી અને માંજલપુરમાં શ્રાવણીઓ જુગાર રમતા ૨૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી અઢી લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મકરપુરા એસટી ડેપોની પાછળ નારાયણનગર સોસાયટીમાં મકાનના ઓટલા પર જુગાર રમતા ૮ જુગારીઓને ઝડપી પાડી મકરપુરા પોલીસે રૃપિયા ૩૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય એક બનાવમાં માંજલપુર પોલીસે કલાલી ગામ નવીનગરીમાં જુગાર રમતા ૮ જુગારીઓને ૧.૭૯ લાખની મતા સાથે ઝડપી પાડયા છે. જ્યારે રમેશ ઠાકોર અને ભગત નામના જુગારીઓ ભાગી છૂટયા હતા.ત્રીજા બનાવમાં માંજલપુર વીએનસી હાઉસીંગ બોર્ડના મકાન નજીક જુગાર રમતા બે આરોપીને પોલીસે ઝડપી પાડી ૮૭,૦૬૦ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Read Also

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!