GSTV

શ્રાવણિયા જુગાર પર પોલીસની ચાંપતી નજર, આ વિસ્તારોમાંથી જુગાર રમતા 12 ઝડપાયા

જુગાર

શ્રાવણિયા જુગાર પર નજર રાખી રહેલી પોલીસે આજે હરણીરોડના રૃપમ સિનેમા નજીક આવેલા સૂર્યદિપ એપાર્ટમેન્ટના ત્રીજા માળે જુગાર રમતા છ જુગારીયાઓને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જેજે પટેલની ટીમે ઝડપી પાડી રોકડા રૃા.૫૫૭૦૦,પાંચ મોબાઇલ અને બે સ્કૂટર કબજે કર્યા છે.પોલીસે પકડેલા જુગારીયાઓના નામો આ મુજબ છે.

(૧) દિનેશ જીવણલાલ વાળા રહે.સિટી એન્કલેવ સો., પોલો ગ્રાઉન્ડ પાસે મૂળ રહે.મુંબઇ (ધંધો કાર એસેસરિઝ).

(૨) ભુપેન્દ્ર ખીમચંદ શાહ રહે.સુલતાન પુરા,દેસાઇનો ખાંચો (ધંધો-કાર એસેસરિઝ)

(૩) જગદીશ શંકરલાલ પટેલ રહે.રામદેવનગર, માંજલપુર (ધંધો-મકાન દલાલ)

(૪) કલ્પેશ મંગળભાઇ બારીયા રહે.સુલતાનપુરા,દેસાઇનો ખાંચો (ધંધો-મજૂરી)

(૫) નિતીન હસમુખલાલ શાહ રહે.સુલતાન પુરા,દેસાઇનો ખાંચો (ધંધો- કાર એસેસરિઝ)

(૬) તુષાર અનિલભાઇ કોઠારી રહે.ભાઇલાલ દાદાની ચાલી,આણંદ (ધંધો- કાર એસેસરિઝ).

કિશનવાડીમાં જુગાર રમતા છ પકડાયા

જુગાર

કિશનવાડી જયઅંબેનગરમાં જુગાર રમતા ૧. અજય ગણપતભાઇ મહીડા (રહે. મંગળબજાર) ૨. જયેશ ગોવિંદભાઇ માછી (રહે. ગાયત્રીનગર વારસિયા રીંગરોડ) ૩. જગદીશ ભગવાનભાઇ માછી ૪. મેહુલ કિશોર રાઠોડ (બંન્ને રહે. જયઅંબેનગર) ૫. વિજય અંબુભાઇ માછી (રહે. કિશનવાડી) અને ૬. સંદિપ મોતી માછી (રહે. ચાલીસ ક્વાટર્સ કિશનવાડી) ને બાપોદ પોલીસે ઝડપી પાડી રોકડા ૧૯,૪૯૦ રૃપિયાની મત્તા જપ્ત કરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર અગ્રવાલ ચેમ્બર્સની બાજુમાં જુગાર રમતા ૧. મહેશ પરસોત્તમભાઇ ઠાકોર ૨. મેહુલ સુભાષભાઇ બારિયા (બંને રહે. તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર) અને ૩. રમેશ જેઠાભાઇ બજાણીયા (રહે. માંજલપુર) ને પીસીવીએ ઝડપીપાડી બે મોબાઇલ ફોન અને રોકડા ૧૪,૫૦૦ રૃપિયા મળીને કુલ ૧૮,૫૦૦ રૃપિયાની મત્તા જપ્ત કરી છે.

Read Also

Related posts

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!