GSTV
Gujarat Government Advertisement

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીનાવિદ્યાર્થીઓએ કોમર્સ કોર્સમાં 50 ટકા ફી ઘટાડવાની કરી માંગ

Last Updated on February 26, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના વડોદરામાંથી અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ ફેક્લટીમાં ફી ની સમસ્યા સામે આવી છે. જેમાં કોમર્સના કોર્સમાં 50 ટકાની ફી ઘટાડાની વિદ્યાર્થીઓની માંગ છે.

કોમર્સના કોર્સમાં 50 ટકાની ફી ઘટાડાની વિદ્યાર્થીઓની માંગ

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની માંગના સમર્થનમાં વિદ્યાર્થી સંગઠને માનવસાંકળ રચીને વિરોધ દર્શાવ્યો છે, નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી મોંઘવારીના તળીયે લોકો દબાયા છે. ત્યારે આ વચ્ચે એમ.એસ. યુનિવર્સિટી માં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંક્રમણ વધતા લોકોની ચિંતા વધી, રાજ્યના આ જિલ્લામાં સીટી સ્કેન સેન્ટરે લાગી લાંબી કતારો

Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાનો રાફડો / કોરોનાના ૪,૦૨૧ કેસ : ૩૦૧ દિવસ બાદ સૌથી વધુ ૩૫ના મૃત્યુ, પ્રતિ કલાકે ૧૬૭ સંક્રમિત

Chandni Gohil

વિજ્ઞાનીઓ વાયરસ સામે લડવા માટે આ ‘નવું શસ્ત્ર’ બનાવવામાં વ્યસ્ત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!