GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સુરત: બારડોલી નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાશે, શાસક પક્ષનાજ બે જૂથ વચ્ચે ચાલી રહ્યો છે મોટો વિવાદ

સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાશે. સભામાં હોબાળો થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાલિકામાં શાસક પક્ષના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

બે દિવસ પહેલા 12 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા

બે દિવસ પહેલા 12 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા હતા.સાથેજ પાલિકા પ્રમુખના અન્ય સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ મામલે નગરસેવકોએ તેમના રાજીનામાંની પણ માગ કરી છે.મહત્વનું છે ડેમેજ કન્ટ્રોલ કરવા સામાન્ય સભા પહેલા સંગઠન સાથે સંકલન બેઠક પણ યોજાશે

બારડોલી નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાશે

  • સુરત જિલ્લાની બરડોલી નગર પાલિકાની આજે સામાન્ય સભા યોજાશે
  • સામાન્ય સભા પહેલાજ પાલિકામાં ગરમાવો
  • દિવસોથી પાલિકામાં શાસક પક્ષનાજ બે જૂથ વચ્ચે ચાલી રહ્યો છે મોટો વિવાદ
  • બે દિવસ પહેલા 12 કોર્પોરેટરો એ રાજીનામાં પણ આપ્યા હતા
  • ડેમેજ કન્ટ્રોલ કરવા સામાન્ય સભા પહેલા સંગઠન સાથે સંકલન બેઠક યોજાશે
  • નારાજ નગર સેવકો એ ચર્ચા નો વિષય બનેલ પાલિકા પ્રમુખ ગણેશ ચૌધરી નું પર સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ મામલે રાજીનામાં ની માંગ કરી છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!