સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સુરત જિલ્લા ભાજપ એકસનમાં આવી ગયું છે. જેમાં ટીકીટ નહીં મળતા પક્ષ સાથે બગાવત કરેલ સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભાજપ દ્વારા અન્ય પક્ષ તેમજ અપક્ષમાં જોડાઈ ઉમેદવારી કરનારા 12 જેટલા ભાજપ હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખે આગામી ત્રણ વર્ષ માટે તમામને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, તરસાડી, ઓલપાડ, મહુવા, માંડવીના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા
- Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત
- છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા
- મોટા સમાચાર / કોલકત્તામાં PM મોદીની મેગા રેલી, સિલિગુડીમાં મોંઘવારી વિરુદ્ધ મમતા ભરશે હુંકાર
- દીદીનેઝટકો/ મુકુલ રોય, શુભેંદુ અધિકારી બાદ વધુ એક મોટા નેતાએ છોડયું ટીએમસી, શું મમતાનો ગઢ રહેશે કે પછી લહેરાશે કેસરીયો!