GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભાવનગરમાં શરૂ થયાં સલુન, પીપીઇ કિટ પહેરીને હેર કટિંગ કરી રહ્યાં છે વાળંદ

સલુન

સરકારે આપેલી છૂટછાટ બાદ ભાવનગરમાં હેર સલુન શરૂ થયા. છુટછાટ બાદ મોટી સંખ્યામાં લોકો સલૂનમાં હેર કટિંગ માટે આવી રહ્યા છે. જોકે, કોરોનાની મહામારી વચ્ચે સલુનના  સંચાલકો પણ કોરોનાના ચેપથી બચવા પીપીઈ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. સૂલનમાં વાળંદ હેર કટિંગ દરમ્યાન પીપીઈ કિટ પહેરીને કામ કરી રહ્યા છે.

તો સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ એપોઈનમેન્ટ મુજબ ગ્રાહકોને ફોન કોલ કરીને બોલાવવામાં આવે છે. તો હેર સલુનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે.  આ ઉપરાંત સલુનમાં આવનાર ગ્રાહરોનું  નામ, સરનામુ અને મોબાઈન નંબર પણ નોંધવામાં આવે છે.

Read Also

Related posts

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!