GSTV
Home » News » બારગર્લ ગ્રાહક પાસે ન જતા માલિકે કપડાં ફાડી નગ્ન કરી અને…

બારગર્લ ગ્રાહક પાસે ન જતા માલિકે કપડાં ફાડી નગ્ન કરી અને…

હૈદરાબાદમાં બેગમપટ વિસ્તારમાં એક બારગર્લનો મારપીટનો વીડિયો સામે આવ્યો છે. આ બારગર્લ સાથે એક કસ્ટમરે સંબંધ બનાવવાની માંગ કરી હતી પરંતુ બારગર્લે તેને ના પાડી તો તેની સાથે મારપીટ કરી અને કપડાઓ ફાડી નાખ્યા.

ग्राहक के पास नहीं गई बार गर्ल, मालिक ने पिटवाया, कपड़े फाड़े

પીડિતાએ જણાવ્યું કે બાર માલિક પીડિતા સાથે જબરદસ્તી પોતાને ત્યાં આવનાર ગ્રાહકોને પૈસાની બદલામાં સંબંધ બનાવવા માટે મજબુર કરતો હતો.

ग्राहक के पास नहीं गई बार गर्ल, मालिक ने पिटवाया, कपड़े फाड़े

પીડિતા જ્યારે આ વાતનો વિરોધ કરતી હતી તે તેને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો. રવિવારે જ્યારે ફરીવાર આવુ કરવા માટે કહ્યું તો તેણે ના પાડી દીધી .

ग्राहक के पास नहीं गई बार गर्ल, मालिक ने पिटवाया, कपड़े फाड़े

આ વાતથી નારાજ થઈ બાર માલિકે પીડિતાને તેના મહિલા સહકર્મિઓ પાસે માર મરાવ્યો અને કપડા ફાડી નાખ્યો. પોલિસે આ બાબતે આઈપીસીની ધારા 354, 509, 506, 323, 34 અંતર્ગત ફરિયાદ નોંધી.

ग्राहक के पास नहीं गई बार गर्ल, मालिक ने पिटवाया, कपड़े फाड़े

અત્યારે પોલિસે ચાર મહિલાઓને એરેસ્ટ કરી લીધી છે જ્યારે બાર માલિક ફરાર છે. તેલંગણાના ડીઆઈજી મહેંદ્ર રેડ્ડીએ જણાવ્યુ કે આરોપી બાર માલિકની પોલિસ તપાસ કરી રહી છે અને આ બાબતે તપાસનો રિપોર્ટ માંગ્યો છે.

READ ALSO

Related posts

અરામકો પ્લાન્ટ પર હુમલાથી 50% ઉત્પાદન ઘટ્યુ: ભારતમાં મંદીનો માર બેવડાશે, જાણો કેમ

Riyaz Parmar

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!