GSTV

બનાસકાંઠા: મહિલાઓએ પાણીના પ્રશ્ને સરકારના છાજીયા લઇ, માટલા ફોડી કર્યો વિરોધ

બનાસકાંઠાના ધનસુરાના કેશરપુરા ગામે પીવાના પાણીના મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.બારનોલી જૂથ યોજના ખાતે મહિલાઓ પહોંચી હતી.તેમજ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો છે..બારનોલી જૂથ યોજનામાંથી છેલ્લા પાંચ મહિનાથી પાણી મળતુ નથી. અને કેશરપુરા કુવામાં 1800 ટીડીએસ ક્ષાર યુક્ત પાણી હોવાથી તે પીવા લાયક નથી.જેથી મહિલાઓએ પાણી લેવા માટે દુર દુર જવુ પડે છે.ત્યારે આજે મહિલાઓએ પાણીના પ્રશ્ને સરકારના છાજીયા લીધા હતા.

ધનસુરાના કેશરપૂરાના ગ્રામજનોનો પીવાના પાણી મુદ્દે વિરોધ

બારનોલી જૂથ યોજના ખાતે મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ

જૂથ યોજનામાંથી પાંચ માસથી પાણી નહિ મળતા પ્રદર્શન

મહિલાઓએ પાણીના પ્રશ્ને સરકારના છાજીયા લઇ કર્યો વિરોધ

કેશરપુરાના કુવામાં ૧૮૦૦ ટીડીએસ ક્ષારયુક્ત પાણી પીવાલાયક નહિ

ગ્રામજનોએ બાયડ પ્રાંત અધિકારી આગળ કરી રજૂઆત

Related posts

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 186, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના આવ્યા

Pravin Makwana

ગુજરાતમાં લોકડાઉનની વધશે સમયમર્યાદા, પીએમ મોદી સાથેના સંવાદ બાદ રૂપાણી સરકાર લેશે નિર્ણય

Karan

ગુજરાતમાં અડધુ અમદાવાદ સીલ, એન્ટ્રિ-એક્ઝિટ પોઈન્ટ પર RAF- SRPFની ટુકડીઓ તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!