GSTV
Home » News » થરાદઃ પાણી નહીં મળે તો સામૂહિક આત્મવિલોપન કરવાની ગોમલોકોએ આપી ચીમકી

થરાદઃ પાણી નહીં મળે તો સામૂહિક આત્મવિલોપન કરવાની ગોમલોકોએ આપી ચીમકી

થરાદ તાલુકાના વજેગઢમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે. ગામમાંથી લોકોનું ટોળુ પાણી પુરવઠાની ઓફીસ ધસી આવ્યું હતુ અને ગામને પાણી પુરૂ પાડવા અધિકારીને રજૂઆત કરી હતી. પાણી પુરૂ પાડવામાં નહી આવે તો સામૂહિક આત્મવિલોપન કરવાની ગામલોકોએ ચીમકી આપી હતી. 200 પરિવારના લોકોએ પાણી આપવા વાંરવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આજ સુધી આવ્યો નથી.

 

 

 

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!