GSTV
Home » News » નવેમ્બરમાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, તારીખ નોંધી લો નહી તો પડશે હાલાકી

નવેમ્બરમાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, તારીખ નોંધી લો નહી તો પડશે હાલાકી

પાછલાં ઘણાં દિવસોથીસોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે નવેમ્બર મહિનામાં બેન્ક ઘણાંદિવસો સુધી બંધ રહેશે. વાયરલ થઇ રહેલા આ મેસેજમાં કેટલી હકીકત છે. તે અમે તમનેજણાવીશું.

નવેમ્બર મહિનામાં બેન્કો બંધ રહેવાની છે. આ મહિનામાં બેન્કો કુલ 10 દિવસથી પણ વધારે દિવસો સુધી બંધ રહેશે. જો કે આ તમામ નેશનલ હૉલીડે નહી હોય.

અલગ અલગ રાજ્ય પ્રમાણે આ હૉલીડે હશે. તેમાં મુખ્યત્વે ચાર દિવસ સુધી રજા રહેશે.

આ દિવસે છે બેન્કહૉલીડે

નવેમ્બર મહિનામાં બેન્કોમાં તહેવારની રજાઓની શરૂઆત 6 નવેમ્બરથી થશે. કોળી ચૌદશના દિવસે મોટાભાગના રાજ્યોમાં બેન્કો બંધ રહેશે. તે પછી 7 નવેમ્બરે મોટાભાગના રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે.

તે પછી 21 તારીખે ઇદ-એ-મિલાદના અવસરે બેન્કે બંધ રહેશે. અંતે 23 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિના રોજ કેટલાંક રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.

Read Also

Related posts

ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરશે આ ટીપ્સ, રાખો આટલી વાતોનું ધ્યાન

Arohi

ભવિષ્યમાં હૃદય રોગ ન થાય તે માટે તમારા બાળકને આત્યારથી જ ખવડાવો આ વસ્તુઓ

Arohi

શકુનિ માત્ર પાંડવોનો જ નહીં કૌરવોનો પણ હતો શત્રુ, જાણો તેનુ કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!