GSTV

Bank Holidays/ આજથી સતત ત્રણ દિવસ સુધી બેન્કો રહેશે બંધ, જતાં પહેલા ચેક કરી લો આખું લિસ્ટ

બેન્ક

Last Updated on June 25, 2021 by Karan

જો તમારું બેન્ક સાથે જોડાયેલ કોઈ કામ છે તો આ ખબર તમારા માટે છે. જૂન મહિનામાં બેન્કમાં ઘણી છુટ્ટી થઇ ચુકી છે અને ઘણી બાકી છે તો એવામાં બેન્ક જવા પહેલા એ જરૂર જોઈલો કે ક્યાં દિવસે બેન્કનું કામકાજ બંધ રહેશે. જણાવી દઈએ કે આજે સતત ત્રીજા દિવસે બેન્ક બંધ છે. જણાવી દઈએ કે RBI તરફથી બેંકોની છુટ્ટીઓની લિસ્ટ જારી કરવામાં આવે છે, જેનાથી ગ્રાહકોને કોઈ પ્રકારની પરેશાની ન થાય.

તમને જણાવી દઈએ કે 25 જૂનને લઇ 30 જૂન સુધી 4 દિવસ બેન્ક બંધ રહેશે. 25 જૂનના રોજ હરગોવિંદ જીની જયંતિના અવસર પર જમ્મુ અને શ્રીનગરના બેન્ક બંધ રહેશે. ત્યાર પછી 26 જૂને ચોથો શનિવાર હશે, માટે સમગ્ર દેશમાં બેન્ક બંધ રહેશે. એના આવતા દિવસે રવિવારની છુટ્ટી રહેશે.

બેંકો

ત્યાર પછી બેંકોમાં 28 અને 29 જૂનના રોજ કામકાજ બંધ થઇ રહેશે અને 30 જૂન એટલે બુધવારે ફરી મિઝોરમ અને આઇજેલના બેંડ બંધ રહેશે. અહીં રેમનાને લઇ બેંકો બંધ કરી દેવામાં આવશે.

જાણો શા માટે બંધ રહેશે બેન્ક

  • 25 જૂન- ગુરુ હરગોવિંદજીની જયંતિ(જમ્મુ અને શ્રીનગરમાં બંધ બેન્ક)
  • 26 જૂન- મહિનાનો ચોથો શનિવાર
  • 27 જૂન- રવિવાર
  • 30 જૂન- રેમના ની(આઇજોલ, મિઝોરમમાં બેન્ક બંધ)

ચેક કરો આરબીઆઇની ઓફિશિયલ સાઈટ

બેન્ક હોલીડેની પુરી લિસ્ટ જોવા માટે તમે રિસર્ચ બેન્કની ઓફિશિયલ વેબસાઈટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પર પણ વિઝીટ કરી શકો છો.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!