GSTV
Home » News » કાલથી સળંગ રજાઓ આવે છે, બૅંકોનું કામ આજે જ પતાવી લો તમારા કામ

કાલથી સળંગ રજાઓ આવે છે, બૅંકોનું કામ આજે જ પતાવી લો તમારા કામ

જનમાષ્ટમીનો તહેવાર નજીક આવતા બેંકોમાં રજાનો માહોલ છે સાથે જ બીજો શનિવાર આવતો હોવાથી  12, 13 તથા 15મી ઓગસ્ટના રોજ બેંકોમાં જાહેર રજા છે અને વચ્ચેના સોમવારે રજા સેટ કરીને ઘણા કર્મચારીઓએ મિની વેકેશ પ્લાન કરી નાંખ્યું છે. તેથી તમારા બેંક સાથે જોડાયેલા કામ આજે જ પતાવી દેવા પડશે.  આટલી લાંબી રજાઓને પગલે તમારી જરૂરિયાત પ્રમાણે કેશની વ્યવસ્થા કરી લેજો.  જોકે સ્ટેટ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે  રજાઓને કારણે એટીએમમાં પૂરતા નાણા ઉપલબ્ધ  કરાવી દેવામાં આવશે.,જેથી નાગરિકોને રજા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.

Related posts

મોદીની વાપસીથી શેર માર્કેટ પણ જોશમાં, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Bansari

સેન્સેક્સ 40000 અને નિફટીમાં 12000ના નવા વિક્રમની રચના

Dharika Jansari

નાના ખેડૂતોની સંખ્યા 20 વર્ષમાં 100 %વધી, પાયમાલ થતી ખેતીથી હિજરત વધી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!