GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

22 ઓગસ્ટના બંધ રહેશે તમામ રાષ્ટ્રીય બેંકો

જાહેરક્ષેત્રની બેંકોમાં મંગળવારે હડતાલને કારણે બેંકિંગ સેવાઓના અસરગ્રસ્ત થવાની શક્યતા છે. સરકારના એકીકરણના પગલા અને અન્ય કેટલીક માગણીઓને લઈને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા તમામ બેંક યુનિયનોને 22 ઓગસ્ટે હડતાળમાં જોડાવા માટે હાકલ કરવામાં આવી છે. જો કે ખાનગી ક્ષેત્રની ICICI બેંક, HDFC બેંક, AXIS અને કોટક મહિન્દ્રા બેંકમાં કામકાજ સામાન્ય રહેવાની સંભાવના છે. આ બેંકોમાં ચેક ક્લિયરન્સમાં વિલંબ થવાની શક્યતા છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ નવ યુનિયનોનો મુખ્ય મોરચો છે. તેની અંતર્ગત ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સનો સમાવેશ થાય છે.

UFBUનો દાવો છે કે તેમના સભ્યોની સંખ્યા 10 લાખ છે. બેંકિંગ ક્ષેત્રના કુલ કારોબારના 75% 21 જાહેર ક્ષેત્રની 21 બેંકોના ભાગે આવે છે.

Related posts

લોકડાઉનની છૂટછાટ ભારે પડી : 1 દિવસમાં સૌથી વધુ મોત અને પોઝિટીવ કેસ, 7113 કેસ આવ્યા નવા

Harshad Patel

ગૌસેવકો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં કાલે રાજ્યનું આ શહેર બંધ, બજરંગ દળ અને વેપારી સંગઠને આપ્યો ટેકો

Nilesh Jethva

લોકડાઉનનાં કારણે એસટી નિગમને વ્યાપક નુકસાન, ગુજરાતમાં કુલ 7000 બસોનાં પૈડા થંભી ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!