GSTV

બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક: ઓફિસ આસિસ્ટન્ટ સહિત અન્ય પદો પર નિકળી ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી

Last Updated on June 21, 2021 by Zainul Ansari

બેંક ઓફ ઇન્ડિયાએ તેની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.in પર કોન્ટ્રાક્ટ આધારે ઓફિસ આસિસ્ટન્ટ, અટેન્ડર અને ચોકીદાર કમ માળીના પદો પર ઉમેદવારોની ભરતી માટે નોટિફિકેશન જારી કરી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 30 જૂન સુધી અરજી કરી શકે છે. અરજી સંબંધિત તમામ જાણકારી નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે. ઉમેદવારની પસંદગી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂના માધ્યમથી થશે.

IT

સેલરી

  • ઓફિસ આસિસ્ટન્ટ – 15,000 રૂપિયા દર મહિને
  • અટેન્ડર – 8,000 રૂપિયા દર મહિને
  • ઓકિદાર કમ માળી – 5,000 રૂપિયા દર મહિને

ત્રણેય પદ માટ અરજીની યોગ્યતા જુદી-જુદી છે. શૈક્ષણિક યોગ્યતા અને વયમર્યાદા પદ મુજબ છે, જેની જાણકારી નોટિફિકેશનમાં આપવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર ઓફલાઇન માધ્યમથી અરજી મોકલી શકે છે. તેના માટે નોટિફિકેશનની સાથે જોડાયેલ ફોર્મ ભરવાનું રહેશે અને આપેલા સરનામા પર મોકલવાનું રહેશે.

Read Also

Related posts

પાકિસ્તાનનું શું ભવિષ્ય? પાકમાં કોઈ રમવા તૈયાર નથી, પશ્ચિમના દેશો થયા એક PCB ચીફે ઠાલવ્યો ઉભરો

pratik shah

Food Funda / દેશી ઘીને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમાં નાખો આ પાંચ વસ્તુઓ, મળશે શ્રેષ્ઠ પરિણામ

Vishvesh Dave

નવા મહેસુલ મંત્રી આવ્યા એક્શન મોડમાં, અમદાવાદ કલેક્ટર કચેરીની લીધી સરપ્રાઈઝ મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!