GSTV
Baroda Trending ગુજરાત

બેંક ઓફ ઇન્ડિયાએ લોકોની આંખમાં ચૂનો ચોપડી પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફી નાખ્યા હોવાનો આરોપ

વડોદરામાં બેન્કો દ્વારા વિવિધ માંગોને લઇને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઇન્ડિયાએ લોકોની આંખમાં ચુનો ચોપડીને પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફી રહી હોવાનો આરોપ મુક્યો છે. બેંક ઓફ ઇન્ડિયાએ શેર પ્રિમિયમની આવકથી થયેલા કરોડો રૂપિયાના ભંડોળને બેંકની ખોટ સામે ગેરકાયદે સરભર કરી દીધા છે. જેને કારણે બેંક ઓફ ઇન્ડિયાના જ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો

Hardik Hingu

શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય

Hardik Hingu

લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે  નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર

Nakulsinh Gohil
GSTV