GSTV
India News Trending

ખાસ વાંચો / બેંક ઓફ બરોડાએ જારી કર્યા જરૂરી નંબર, ફોનમાં ફટાફટ કરો સેવ, નહીંતર…

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો, તો તમારા માટે જરૂરી સમાચાર છે. બેંક તરફથી ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ નંબર જારી કરવામાં આવ્યા છે. આ નંબરોને તમારા ફોનમાં સેવ કરી લો. આ નંબર દ્વારા તમને તમારા ફોન પર જ બેંકિંગ સુવધાઓ મળી જશે. બેંકે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા 24*7 ઉપલબ્ધ છે.

Work From Home

ઉલ્લેખનીય છે કે બેંક તરફથી ગ્રાહકો માટે કેટલાક જરૂરી નંબર જારી કરવામાં આવ્યા છે, જેની મદદથી ઘરે બેસી બેંકિંગ સુવિધાઓનો લાભ લઇ શકો છો.

બેંક તરફથી જારી નંબર

  1. અકાઉન્ટની જમા રકમ જાણવા માટે- 8468001111
  2. તમારા અકાઉન્ટના છેલ્લી 5 લેવડ-દેવડ- 8468001122
  3. ટોલ ફ્રી નંબર – 18002584455 / 18001024455
  4. 4 બેંકની વોટ્સઅપ સેવાઓ માટે – 8433888777

આ પ્રકારે કરો વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ

તમારે 8433888777 નંબર સેવ કરવાનો છે. પછી Hi લખીને મોકલવાનું રહેશે. આ બેંકિંગ દ્વારા ગ્રાહક અકાઉન્ટમાં બાકીની રકમની તપાસ, છેલ્લા પાંચ ટ્રાન્જેક્શન અંગે જાણી શકે છે. ચેક બુક માટે એપ્લાય કરી શકે છે. ડેબિટ કાર્ડને બ્લોક કરાવી શકે છે, વ્યાજદર અંગે જાણકારી મેળવી શકે છે અને નજીકની બ્રાન્ચ પણ જાણી શકાય છે.

Related posts

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu

નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં

Hardik Hingu

બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ

Hardik Hingu
GSTV