બેન્કના લોકરમાં પણ ખાતેદારોના પૈસા સલામત નથી.આ ચોંકાવનારી ઘટના વડોદરાના બેન્ક લોકરના ખાતેદાર સાથે બની છે..બેન્ક ઓફ બરોડાની પ્રતાપનાગર શખાના લોકરમાં મુકેલા રોકડા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે. ખાતેદાર આજે લોકર ખોલતાજ ચોંકી ઉઠયા હતા.. તેમના મહામૂલી બચતના રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે.
રોકડા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ
જેને લાઇને ખાતેદારે વિમાસણમાં મુકાવવાનો વારો આવ્યો છે.. સેફ ડિપોઝીટમાંથી રૂપિયા ગાયબ નથી થયા..પરંતુ ઉધઈ ચાવું કરી ગઈ છે.ખાતેદારે બેંક મેનેજરને ફરિયાદ કરી વળતરની માંગ કરી છે.
READ ALSO
- કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 13 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- નગર પાલિકા રિઝલ્ટ/ આપે ખોલાવ્યું ખાતુ, ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?